Terms & Conditions

(1) Payment/Fees will not be refunded once paid.
(2) No commotion can allow in the current seminar/program.
(3) Lunch will consist of Puri/roti, Dal / Kathi, Rice / Pulav, Shaak, Chas, Sweet.
(4) The final decision on any question shall rest with the Administrator.
(5) For seating arrangements, the chair should be seated where it is vacant.
(6) The front seats will be reserved for guests.
(7) Do not insist on going on stage.
(8) The program time must arrive 40 minutes in advance.
(9) If you have any questions, write them down and put them in the box.
(10) Vadodara Court shall be deemed for any judicial matters.
(11) If you misbehave, you will be kicked out of the seminar hall; you will not get your fee refunded in any circumstances.

(1) એકવાર પેમેન્ટ કાર્ય પછી પરત મળશે નહિ.
(2) ચાલુ પ્રોગ્રામમાં કોઈપણ પ્રકારની બબાલ કરી શકાશે નહિ.
(3) બપોરના ભોજનમાં પુરી, દાળ / કાઠી, ભાત / પુલાવ, શાક, છાસ , સ્વીટ રહેશે.
(4) કોઈપણ પ્રશ્નનો આખરી નિર્ણય સંચાલકનો રહેશે.
(5) બેસવાની વ્યવસ્થા માટે જે ખુરશી ખાલી હોય ત્યાં બેસવાનું રહેશે.
(6) આગલી સીટો મહેમાનો માટે રિઝર્વ રહેશે.
(7) સ્ટેજ પર જવાનો આગ્રહ ન રાખવો.
(8) પ્રોગ્રામના સમય 40 મિનિટ પહેલાં આવવાનું રહેશે.
(9) તમારે કોઈ પ્રશ્ન હોય તો લખીને બોક્સમાં નાખવો.
(10) કોઈપણ જયુડિશ્યલ બાબતો માટે વડોદરા કોર્ટ ગણાશે. (૧૧) જો તમે ગેરવર્તન કરશો આને તમને સેમિનાર હૉલ માંથી બહાર કાઢવામાં આવે તો તમે ભરેલી ફી પરત મલશે નહીં